30 April, 2023 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોટ ડાન્સ
ઇન્ડોનેશિયાની મકસ્સાર સિટીમાં લોસરી બીચ પાસે એક સ્થાનિક કલ્ચરલ ડે ઇવેન્ટ દરમ્યાન લોકો ફિશિંગ બોટ્સ પર પાકરેના ડાન્સ પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા. લોસરી બીચ અને આ ફેસ્ટિવલને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઇન્ડોનેશિયા આવે છે.