લહેરો પર સર્ફિંગ કરનાર વિશ્વનો સૌથી વૃદ્ધ પુરુષ

31 March, 2023 12:20 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

આ વર્ષના અંતમાં ૯૦ વર્ષની વયના થનારા સેઇચી યાનોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સર્ફિંગ કરનાર સૌથી વૃદ્ધ પુરુષ તરીકેની માન્યતા મળી છે.

સેઇચી યાનો

જપાનના ૮૯ વર્ષના સેઇચી યાનો નામના વ્યક્તિએ ગઈ કાલે ટોક્યોની દક્ષિણે ફુજીસાવામાં કટસે નિશિહામા બીચ પર મોજાં પર સર્ફિંગ કર્યું હતું. આ વર્ષના અંતમાં ૯૦ વર્ષની વયના થનારા સેઇચી યાનોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સર્ફિંગ કરનાર સૌથી વૃદ્ધ પુરુષ તરીકેની માન્યતા મળી છે.

offbeat news international news japan tokyo guinness book of world records