24 August, 2024 01:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
એસ્પેરેન્સ લુમેનિસ્કા ફુએરજિના
ગામડાની મહિલાઓ ગાલ પર કે હાથ પર છૂંદણાં ત્રોફાવતી હોય છે, પરંતુ અમેરિકાની ૩૬ વર્ષની એસ્પેરેન્સ લુમેનિસ્કા ફુએરજિનાએ આખા શરીરે ટૅટૂ ચીતરાવ્યાં છે. હાથ-પગ પર તો ઠીક; તેણે જીભ, પેઢા અને આંખની અંદર તથા જનનાંગો પર પણ ટૅટૂ ચીતરાવ્યાં છે. શરીરના ૯૯.૯૮ ટકા હિસ્સામાં ટૅટૂ કરાવીને એસ્પેરેન્સે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. સૈન્ય પરિવારની એસ્પેરેન્સ પણ સેનામાં ચિકિત્સા સેવા અધિકારી તરીકે જોડાઈ છે.