13 January, 2025 07:16 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આકૃતિઓ રચવામાં આવી છે
મહાકુંભની પૂર્વસંધ્યાએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર ભવ્ય લેઝર શો કરવામાં આવ્યો; ગણેશ, વેદમુનિ વ્યાસ અને ઓમ જેવી અનેક આકૃતિઓ રચવામાં આવી; ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં ૪૦ કરોડથી વધારે લોકો જગતભરમાંથી આવશે એવી કેન્દ્ર સરકારની ગણતરી છે