મૂછેં હો તો ઇનકે જૈસી

14 November, 2024 02:58 PM IST  |  Pushkar | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલા વાર્ષિક મેળામાં લાંબી મૂછ રાખવાની સ્પર્ધામાં રાજસ્થાનના પાલીના રામસિંહને પ્રથમ ઇનામ મળ્યું હતું

રાજસ્થાનના પાલીના રામસિંહ

રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલા વાર્ષિક મેળામાં લાંબી મૂછ રાખવાની સ્પર્ધામાં રાજસ્થાનના પાલીના રામસિંહને પ્રથમ ઇનામ મળ્યું હતું. બિઅર્ડમૅનના નામે જાણીતા જોધપુરના ઇશાક ખાન અને હિમાંશુ કુમારને સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

rajasthan national news news national culture news festivals life masala