08 April, 2023 10:33 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
તસવીર: પી.ટી.આઇ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણ દિવસની અસામના પ્રવાસની શરૂઆત ગોલાઘાટથી કરી હતી. તેમણે ગઈ કાલે કાઝીરંગા નૅશનલ પાર્કમાં હાથીઓને ભોજન કરાવ્યું હતું. તેઓ કાઝીરંગા ગજ ઉત્સવમાં ભાગ લેવા માટે અહીં આવ્યાં છે. હાથીઓના સંરક્ષણ અને સલામતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે દર વર્ષે આ ઉત્સવ મનાવાય છે.