10 June, 2024 09:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
કૅબિનેટ પ્રધાન
નરેન્દ્ર મોદી - વારાણસી, રાજનાથ સિંહ - લખનઉ, અમિત શાહ - ગાંધીનગર, નીતિન ગડકરી - નાગપુર, જે. પી. નડ્ડા - રાજ્યસભાના સંસદસભ્ય, શિવરાજ સિંહ ચૌહાન - વિદિશા, નિર્મલા સીતારમણ - રાજ્યસભાના સંસદસભ્ય, એસ. જયશંકર - રાજ્યસભાના સંસદસભ્ય, મનોહરલાલ ખટ્ટર - કરનાલ, એચ. ડી. કુમારસ્વામી - માંડ્યા, પીયૂષ ગોયલ – મુંબઈ-ઉત્તર, ધર્મેન્દ્ર પ્રધાન - સંબલપુર, જીતનરામ માંઝી - ગયા, લલ્લન સિંહ - મુંગેર, સર્બાનંદ સોનોવાલ - દિબ્રુગઢ, વીરેન્દ્ર ખટીક - ટીકમગઢ, રામમોહન નાયડુ - શ્રીકાકુલમ, પ્રલ્હાદ જોશી - ધારવાડ, જુએલ ઉંરાવ - સુંદરગઢ, ગિરિરાજ સિંહ - બેગુસરાય, અશ્વિની વૈષ્ણવ - રાજ્યસભાના સંસદસભ્ય, જ્યોતિરાદિત્ય સિંધિયા - ગુના, ભૂપેન્દ્ર યાદવ - અલવર, ગજેન્દ્ર સિંહ શેખાવત - જોધપુર, અન્નપૂર્ણાદેવી યાદવ - કોડરમા, કિરેન રિજિજુ – અરુણાચલ-પશ્ચિમ, હરદીપ સિંહ પુરી - રાજ્યસભાના સંસદસભ્ય, મનસુખ માંડવિયા - પોરબંદર, જી કિશન રેડ્ડી - સિકંદરાબાદ, ચિરાગ પાસવાન - હાજીપુર, સી. આર. પાટીલ – નવસારી.
રાજ્યકક્ષાના પ્રધાન
જિતિન પ્રસાદ - પીલીભીત, શ્રીપાદ નાઈક - નૉર્થ ગોવા, પંકજ ચૌધરી - મહારાજગંજ, કૃષ્ણપાલ ગુર્જર - ફરિદાબાદ, રામદાસ આઠવલે - રાજ્યસભાના સંસદસભ્ય, રામનાથ ઠાકુર - રાજ્યસભાના સંસદસભ્ય, નિત્યાનંદ રાય - ઉજિયારપુર, અનુપ્રિયા પટેલ - મિર્જાપુર, વી. સોમન્ના - તુમકુર, પી. ચંદ્રશેખર પેમ્માસાની - ગુંટુર, એસ. પી. બઘેલ - આગરા, શોભા કરંદલાજે – બૅન્ગલોર-નૉર્થ, કીર્તિવર્ધન સિંહ - ગોંડા, બી. એલ. વર્મા - રાજ્યસભાના સંસદસભ્ય, શાંતનુ ઠાકુર - બનગાંવ, સુરેશ ગોપી - ત્રિશુર, એલ. મુરગમ - રાજ્યસભાના સંસદસભ્ય, અજય ટમ્ટા -અલ્મોડા, બંડી સંજયકુમાર - કરીમનગર, કમલેશ પાસવાન - બાંસગાવ, ભાગીરથ ચૌધરી - અજમેર, સતીશ દુબે - રાજ્યસભાના સંસદસભ્ય, સંજય સેઠ - રાંચી, રવનીત બિટ્ટુ, દુર્ગાદાસ ઉઇકે - બૈતુલ, રક્ષા ખડસે - રાવેર, સુકાંત મજૂમદાર - બલુરઘાટ, સાવિત્રી ઠાકુર - ધાર, તોખન સાહુ - બિલાસપુર, રાજભૂષણ નિષાદ - મુજફ્ફરપુર, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા - નરસાપુરમ, હર્ષ મલ્હોત્રા - ઈસ્ટ દિલ્હી, નિમુબેન બાંભણિયા - ભાવનગર, મુરલીધર મોહોળ - પુણે, જ્યૉર્જ કુરિયન, પબિત્રા માર્ગરિટા - રાજ્યસભાના સંસદસભ્ય.
સ્વતંત્ર પ્રભાર સાથેના પ્રધાનો
રાવ ઇન્દ્રજિત સિંહ - ગુડગાંવ, ડૉ. જિતેન્દ્ર સિંહ - ઉધમપુર, અર્જુનરામ મેઘવાળ - બિકાનેર, પ્રતાપરાવ જાધવ - બુલઢાણા, જયંત ચૌધરી - રાજ્યસભાના સંસદસભ્ય