28 October, 2024 02:38 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.
‘તારેં ઝમીં પર’ ફિલ્મના બાળકને જે ડિસ્લેક્સિયા નામનો લર્નિંગ ડિસેબિલિટી ડિસઑર્ડર હતો એ બાબતે આખો ઑક્ટોબર મહિનો જાગૃતિ મન્થ તરીકે ઊજવાય છે. આ રવિવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટને લાલ રંગથી સજાવવામાં આવ્યાં હતાં.