નાચગાન સાથે ઊંટો પર ભવ્ય આગમન

03 January, 2025 12:16 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

સાધુઓએ ઢોલનગારાં વગાડીને અને વીરનૃત્ય કરીને દબદબાભેર એન્ટ્રી મારી હતી.

કુંભ મેળો

ગઈ કાલે પ્રયાગરાજમાં શ્રી મહાનિર્વાણી અખાડાના સાધુઓએ ઊંટ પર બેસીને છાવણીપ્રવેશ કર્યો હતો.

મહાકુંભમાં ભાગ લેવા સંગમસ્થળે આવી પહોંચેલા આ સાધુઓએ ઢોલનગારાં વગાડીને અને વીરનૃત્ય કરીને દબદબાભેર એન્ટ્રી મારી હતી.

national news india culture news kumbh mela uttarakhand uttar pradesh