09 March, 2025 05:11 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
કાશી વિશ્વનાથ મંદિર
ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વારાસણીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મહિલાઓ માટે દર્શનની અલગ લાઇન રાખવામાં આવી હતી.