કારગિલ વિજય દિવસ નિમિત્તે શરૂ થયું આર્મી વિમેનનું મોટરસાઇકલ સાહસ

13 July, 2024 09:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૬ જુલાઈએ પચીસમો કારગિલ વિજય દિવસ મનાવવામાં આવશે. એ નિમિત્તે લદ્દાખના કપરા બાઇકિંગ વિસ્તારોમાં લગભગ ૨૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ એક્સ્પીડિશન શરૂ થઈ છે.

કારગિલ વિજય દિવસ નિમિત્તે શરૂ થયું આર્મી વિમેનનું મોટરસાઇકલ સાહસ

૨૬ જુલાઈએ પચીસમો કારગિલ વિજય દિવસ મનાવવામાં આવશે. એ નિમિત્તે લદ્દાખના કપરા બાઇકિંગ વિસ્તારોમાં લગભગ ૨૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ એક્સ્પીડિશન શરૂ થઈ છે.

એમાં બાઇકરૅલીનું સાહસ અને શોખ ધરાવતી કુલ પચીસ મહિલા સૈનિકો અને સૈનિકોની પત્નીઓ મોટરસાઇકલ લઈને લદ્દાખ ખેડવા નીકળી છે.

kargil war kargi leh ladakh indian army life masala national news new delhi