Holiday List 2024 : કેન્દ્ર સરકારે જાહેર કર્યું રજાઓનું લિસ્ટ, ઝટપટ કરી લેજો નોંધ

26 December, 2023 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Holiday List 2024 : કેન્દ્ર સરકારની જાહેર રજાઓની યાદી જોઈને બનાવો આગામી વર્ષનો પ્લાન

પ્રતીકાત્મક તસવીર

ક્રિસમસનું અઠવાડિયું (Christmas Week) ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૩ (Year 2023)ને પુર્ણ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નવા વર્ષ ૨૦૨૪ (New Year 2024)ને વધાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. સાથે જ આવનારા વર્ષનું પ્લાનિંગ કરવા માટે આવતા વર્ષે કેટલી રજાઓ છે તેના પર પણ સહુની નજર છે. દરમિયાન કેન્દ્ર સરકાર (Central Government)એ રજાઓની યાદી (Holiday List 2024) જાહેર કરી છે. તો ચાલો તમે પણ કરી લો એક નજર…

આગામી સોમવારથી વર્ષ ૨૦૨૪ની શરૂઆત થવાની છે. ત્યારે તમારે માટે વર્ષ ૨૦૨૪માં સરકારી રજાઓ (Holiday List 2024) વિશે જાણવું જરૂરી છે. કેન્દ્ર સરકારે આગામી વર્ષની રજાઓની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રેશન, ધાર્મિક તહેવારો, ઐતિહાસિક ઘટનાઓ અને અન્ય પ્રાદેશિક ઉજવણીઓનો સમાવેશ થાય છે. આ રહ્યું રજાઓનું લિસ્ટ…

ગેઝેટેડ રજાઓ (Gazetted Holidays of 2023)

તારીખ

રજા

દિવસ

26 જાન્યુઆરી

ગણતંત્ર દિવસ

શુક્રવાર

25 માર્ચ

હોળી

સોમવાર

29 માર્ચ

ગુડ ફ્રાઈડે

શુક્રવાર

9 અથવા 10 એપ્રિલ

ઈદ-ઉલ-ફિત્ર

મંગળવાર કે બુધવાર

17 એપ્રિલ

રામ નવમી

બુધવાર

21 એપ્રિલ

મહાવીર જયંતિ

રવિવાર

23 મે

બુદ્ધ પૂર્ણિમા

ગુરુવાર

16 કે 17 જૂન

ઈદ-ઉલ-અદહા

રવિવાર કે સોમવાર

17 જુલાઈ

મોહરમ

બુધવાર

15 ઓગસ્ટ

સ્વતંત્રતા દિવસ

ગુરુવાર

26 ઓગસ્ટ

જન્માષ્ટમી

સોમવાર

15 કે 16 સપ્ટેમ્બર

ઇદ-એ-મિલાદ

રવિવાર કે સોમવાર

02 ઓક્ટોબર

ગાંધી જયંતિ

બુધવાર

12 ઓક્ટોબર

દશેરા

શનિવાર

31 ઑક્ટોબર

દિવાળી

ગુરુવાર

11 નવેમ્બર

ગુરુ નાનક જયંતિ

શુક્રવાર

25 ડિસેમ્બર

ક્રિસમસ

બુધવાર

ઓપ્શનલ રજાઓ (List of Optional Holidays in 2024)

તારીખ

રજા

દિવસ

15 જાન્યુઆરી

મકરસંક્રાંતિ

સોમવાર

15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી

પોંગલ

સોમવારથી ગુરુવાર

14 ફેબ્રુઆરી

શ્રી પંચમી/વસંત પંચમી

બુધવાર

8 માર્ચ

મહા શિવરાત્રી

શુક્રવાર

20 માર્ચ

નવરોઝ

બુધવાર

25 માર્ચ

હોળી

સોમવાર

9 એપ્રિલ

યુગાદી/ચેટીચંદ/ગુડી પડવો

મંગળવાર

13 એપ્રિલ

વૈશાખી/વૈશાખાદી

શનિવાર

14 એપ્રિલ

વિશુ/બોહાગ બિહુ/મેસાડી

રવિવાર

17 એપ્રિલ

રામ નવમી

બુધવાર

8 જુલાઈ

રથયાત્રા

સોમવાર

26 ઓગસ્ટ

જન્માષ્ટમી

સોમવાર

9 સપ્ટેમ્બર

ગણેશ ચતુર્થી/ વિનાયક ચતુર્થી

શનિવાર

5 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર

ઓણમ

ગુરુવારથી મંગળવાર

3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર

શારદીય નવરાત્રી

ગુરુવારથી શનિવાર

12 ઓક્ટોબર

દશેરા

શનિવાર

20 ઓક્ટોબર અથવા 21 ઓક્ટોબર

કરવા ચોથ

રવિવાર કે સોમવાર

7 નવેમ્બરથી 11 નવેમ્બર

છઠ પૂજા

ગુરુવારથી રવિવાર

ગેઝેટેડ અને પ્રતિબંધિત રજાઓ (List of All Gazetted & Restricted Holidays in 2024)

તારીખ

રજા

દિવસ

1 જાન્યુઆરી

નવા વર્ષનો દિવસ

સોમવાર

15 જાન્યુઆરી

મકરસંક્રાંતિ

સોમવાર

13 અને 14 જાન્યુઆરી

બિહુ માઘ

શનિવાર રવિવાર

15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી

પોંગલ

સોમવારથી ગુરુવાર

14 ફેબ્રુઆરી

બસંત પંચમી

બુધવાર

14 ફેબ્રુઆરી

શ્રી પંચમી

બુધવાર

23 જાન્યુઆરી કે 24 જાન્યુઆરી

હઝરત અલીનો જન્મદિવસ

મંગળવાર અને બુધવાર

24 ફેબ્રુઆરી

ગુરુ રવિ દાસનો જન્મદિવસ

શનિવાર

5 માર્ચ

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મદિવસ

મંગળવાર

8 માર્ચ

મહા શિવરાત્રી

શુક્રવાર

19 ફેબ્રુઆરી

શિવાજી જયંતિ

સોમવાર

25 માર્ચ

હોલિકા દહન

સોમવાર

25 માર્ચ

દોલયાત્રા

સોમવાર

9 એપ્રિલ

ચૈત્ર સુકલડી

મંગળવાર

9 એપ્રિલ

ચેતી ચંદ

મંગળવાર

9 એપ્રિલ

ઉગાડી

મંગળવાર

9 એપ્રિલ

પાડવો

મંગળવાર

9 એપ્રિલ

ગુડી

મંગળવાર

31 માર્ચ

ઇસ્ટર સન્ડે

રવિવાર

13 એપ્રિલ

વૈશાખી

શનિવાર

13 એપ્રિલ

વિશુ

શનિવાર

13 એપ્રિલ

મેસાડી

શનિવાર

13 એપ્રિલ

વૈશાખાદી (બંગાળ)

શનિવાર

14 એપ્રિલ

બહાગ બિહુ (આસામ)

રવિવાર

4 એપ્રિલ અને 5 એપ્રિલ

જમાત-ઉલ-વિદા

ગુરુવાર અને શુક્રવાર

8 મે

ગુરુ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ

બુધવાર

8 જુલાઈ

રથયાત્રા

સોમવાર

15 ઑગસ્ટ

પારસી નવા વર્ષનો દિવસ

ગુરુવાર

15 ઑગસ્ટ

નૌરાજ

ગુરુવાર

7 સપ્ટેમ્બર

વિનાયક ચતુર્થી

શનિવાર

5 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર

ઓણમ અથવા તિરુ ઓણમ દિવસ

ગુરુવાર અને મંગળવાર

19 ઑગસ્ટ

રક્ષાબંધન

સોમવાર

26 ઑગસ્ટ

જન્માષ્ટમી (સ્માર્ટ)

સોમવાર

7 સપ્ટેમ્બર

ગણેશ ચતુર્થી

શનિવાર

10 ઓક્ટોબર

દશેરા (સપ્તમી)

શનિવાર

11 ઓક્ટોબર

દશેરા (મહા અષ્ટમી)

શુક્રવાર

12 ઓક્ટોબર

દશેરા (મહાનવમી)

શનિવાર

17 ઓક્ટોબર

મહર્ષિ વાલ્મીકિનો જન્મદિવસ

ગુરુવાર

20 ઓક્ટોબર

કરક ચતુર્થી (કરવા ચોથ)

રવિવાર

31 ઓક્ટોબર

નરક ચતુર્દશી

ગુરુવાર

2 નવેમ્બર

ગોવર્ધન પૂજા

શનિવાર

3 નવેમ્બર

ભાઈ દૂજ

રવિવાર

7 નવેમ્બર

પ્રતિહાર ષષ્ઠી (છટ પૂજા)

ગુરુવાર

24 નવેમ્બર

ગુરુ તેગ બહાદુરનો શહીદ દિવસ

રવિવાર

24 ડીસેમ્બર

નાતાલના આગલા દિવસે

મંગળવાર

25 ડીસેમ્બર

ક્રિસમસ

બુધવાર

નોંધી લેજો આ યાદી અને કરજો તમારા વર્ષ ૨૦૨૪નું પ્લાનિંગ.

christmas new year happy new year indian government national news