21 December, 2024 12:21 PM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
ઓમ પ્રકાશ ચૌટાલા
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા. તેમણે ગુડગાંવના તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઇન્ડિયન નૅશનલ લોકદળના ચીફ હતા.