02 December, 2024 09:35 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
સનાતન યાત્રા
ભાગવત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ દેવકીનંદન ઠાકુર મહારાજે ગઈ કાલે કાનપુરમાં કાઢેલી સનાતન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રામાં ‘સનાતન ધર્મ કી જય હો’, ‘ગૌમાતા કી જય હો’ જેવા નારા લોકોએ લગાવ્યા હતા.