શિયાળાની શરૂઆતમાં રામલલાનાં ઊની પરિધાન ગુજરાત અને લદ્દાખનાં

22 November, 2024 12:37 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બુધવારે રામલલાએ ગુજરાતના પટોલા ઇક્કત સિલ્કથી બનેલો સ્ટોલ અને લદ્દાખના પશ્મીનાથી નિર્મિત અંગવસ્ત્ર પહેર્યાં હતાં

રામલલા

રામલલા અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા એ પછીનો આ વખતે તેમનો પહેલો શિયાળો છે. આ શીત ઋતુમાં તેઓ ઊની વસ્ત્રો ધારણ કરવાનાં છે જેની શરૂઆત બુધવારથી થઈ હતી. બુધવારે રામલલાએ ગુજરાતના પટોલા ઇક્કત સિલ્કથી બનેલો સ્ટોલ અને લદ્દાખના પશ્મીનાથી નિર્મિત અંગવસ્ત્ર પહેર્યાં હતાં.

ayodhya ram mandir ladakh gujarat national news life masala