જયપુરમાં બોરવેલમાં પડ્યાના દસમા દિવસે ચેતનાની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી

02 January, 2025 11:29 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

૨૩ ડિસેમ્બરે તે બોરવેલમાં પડી ગઈ હતી અને ગઈ કાલે દસમા દિવસે તેની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી

ત્રણ વર્ષની ચેતના

જયપુર નજીક કોટપુતલીમાં બોરવેલમાં પડીને ૧૭૦ ફુટની ઊંડાઈએ ફસાયેલી ત્રણ વર્ષની ચેતનાનો મૃતદેહ ગઈ કાલે બહાર કાઢવામાં આવ્યો હતો. ૨૩ ડિસેમ્બરે તે બોરવેલમાં પડી ગઈ હતી અને ગઈ કાલે દસમા દિવસે તેની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી. બોરવેલની નજીક ટનલ ખોદીને ચેતના સુધી ટીમ પહોંચી હતી, પણ તેમને નિશ્ચેતન ચેતના મળી આવી હતી.

national news india jaipur rajasthan