ઓવૈસીની પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો, હુમલાખોરોએ કર્યો ગોળીબાર, સ્થિતિ ગંભીર

27 May, 2024 02:39 PM IST  |  Malegaon | Gujarati Mid-day Online Correspondent

ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા અને પૂર્વ મેયર અબ્દુલ મલિક પર જીવલેણ હુમલો થયો છે. મુંબઈ-આગ્રા એક્સપ્રેસવે પર અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી છે. તેમની છાતી, જાંઘ અને હાથમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે.

અસદુદ્દીન ઓવૈસી (ફાઈલ તસવીર)

ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા અને પૂર્વ મેયર અબ્દુલ મલિક પર જીવલેણ હુમલો થયો છે. મુંબઈ-આગ્રા એક્સપ્રેસવે પર અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી છે. તેમની છાતી, જાંઘ અને હાથમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે.

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા અને પૂર્વ મેયર અબ્દુલ મલિક પર જીવલેણ હુમલો થયો છે. મુંબઈ-આગ્રા એક્સપ્રેસવે પર અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કરી છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો પ્રમાણે, તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. તેમની છાતી, જાંઘ અને હાથમાં ત્રણ ગોળીઓ મારવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, અબ્દુલ મલિક પર સોમવારે બપોરે એક વાગ્યે હુમલો થયો. આ ઘટના માલેગાંવ શહેર ક્ષેત્રમાં તે સમયે થઈ, જ્યારે મલિક મુંબઈ આગ્રા હાઈવેના કિનારે એક રેસ્ટૉરન્ટની બહાર હતા. તેમના પર અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. પોલીસ પ્રમાણે, એઆઈઆઈએમ નેતા પર અનેક ગોળીઓ વરસાવવામાં આવી. તેમને ગંભીર સ્થિતિમાં નાસિકના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો, પોલીસે કેસની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે અને હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે.

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, મલિકને ત્રણ ગોળીઓ લાગી, જેમાં તેમની છાતીની ડાબી બાજુ, સાથળ અને જમણાં હાથ પર ઈજા આવી છે. તેમની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ) ના નેતા અને માલેગાંવના સાંસદ અબ્દુલ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

અજાણ્યા હુમલાખોરોએ અબ્દુલ મલિક પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ તેને ગોળીઓ વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. અબ્દુલ મલિકને તેની છાતીની ડાબી બાજુ, ડાબી જાંઘ અને જમણા હાથમાં ગોળી વાગી હતી. તેમની ઈજાઓ ગંભીર હોવાથી તેમને સારવાર માટે નાસિક મોકલવામાં આવ્યા હતા. 

અહેવાલો અનુસાર, ઘટના બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે તે ઓલ્ડ આગ્રા રોડ પર એક દુકાનની બહાર બેઠો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ પર સવાર બે લોકોએ અબ્દુલ મલિકને ગોળી મારી હતી. મલિકને ઈજાઓ થઈ છે અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્ર પોલીસે શું કહ્યું?
આ ઘટના રવિવારે બપોરે 1.20 વાગ્યે બની હતી જ્યારે મલિક ઓલ્ડ આગ્રા રોડ પર એક દુકાનની બહાર બેઠો હતો, તેમ માલેગાંવ શહેરના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ દરમિયાન બે અજાણ્યા લોકો મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને મલિક પર ત્રણ ગોળીઓ ચલાવી.

ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

asaduddin owaisi aimim national news Crime News malegaon