અયોધ્યામાં ૩૦ ઑક્ટોબરે ભવ્ય દીપોત્સવ

19 October, 2024 09:32 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

સંચાલન માટે બાવીસ સમિતિ: રેકૉર્ડબ્રેક પચીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશેઃ ઑનલાઇન પણ દીપદાન કરી શકાશે, એ પછી ઘરે પ્રસાદ મોકલી દેવામાં આવશે

દીપોત્સવ

મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ ૩૦ ઑક્ટોબરે થનારા પહેલા અને સળંગ આઠમા દીપોત્સવ માટે ઉત્તર પ્રદેશ સરકાર કોઈ કસર છોડવા માગતી નથી. આ દીપોત્સવમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. આ વખતે પચીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને સરયૂ નદીના ઘાટ પર એની તૈયારી થઈ ચૂકી છે. એના સંચાલન માટે બાવીસ સમિતિઓ બનાવવામાં આવી છે
અને એની પુરજોશમાં તૈયારી થઈ રહી છે. ઉત્તરપ્રદેશથી દૂર રહેતા ભાવિકો પણ આ આયોજનમાં જોડાઈ શકે પણ `એક દિયા પ્રભુ શ્રીરામ કે નામની યોજના બનાવવામાં જેમાં ભાવિકો ઘેર બેઠાં બુકિંગ કરાવી શકશે અને એનો પ્રસાદ ભાગ લેશે.

રહી છે. ઘરે મોકલી દેવામાં આવશે. આ માટે भाविझे http://www.divyaayodhya.com/ એની bookdiyaprasad લિન્ક પર બુકિંગ સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૪૧૦ નામ` કરાવી શકાશે. આ યોજના ગયા વર્ષે આવી છે, અમલી બની હતી, પણ સરકારને દીપોત્સવમાં આશા છે કે આ વખતે ઘણા લોકો ભાગ લેશે.

national news india ayodhya ram mandir religious places