midday

આ છે દેશની પહેલી રોડ-ટ્રેન

18 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમા દેશની પહેલી રોડ-ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. વૉલ્વો દ્વારા આ રોડ-ટ્રેન બનાવવામાં આવી છે.
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમા દેશની પહેલી રોડ-ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમા દેશની પહેલી રોડ-ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમા દેશની પહેલી રોડ-ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. વૉલ્વો દ્વારા આ રોડ-ટ્રેન બનાવવામાં આવી છે. રોડ-ટ્રેન એ મ​લ્ટિ ટ્રેલર વેહિકલ સિસ્ટમ ગણાય છે જે એની ડિઝા​​ઇન અને લેટેસ્ટ ટેક્નૉલૉજીને કારણે માલસામાનની હેરફેર માટે કિફાયતી અને પર્યાવરણને પૂરક એવો વિકલ્પ બની રહેશે.

નીતિન ગડકરીએ કર્યું સ્નાન

 કેન્દ્રના પરિવહન અને હાઇવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ ગઈ કાલે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે આટલા મોટા પાયે આયોજન માટે ઘણી સારી વ્યવસ્થા કરી છે. આ એક અભૂતપૂર્વ આયોજન છે અને હજારો ભાવિકો રોડમાર્ગે અહીં પહોંચી રહ્યા છે. મેં પ્રાર્થના કરી છે કે બધાનું કલ્યાણ થાય.’

nagpur nitin gadkari mumbai transport technology news news mumbai mumbai news