માહિમ દરગાહમાં પહેલી સંદલ ચડાવીને મુંબઈ પોલીસે કાયમ રાખી પરંપરા

09 December, 2022 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે

તસવીર: અતુલ કાંબળે

દર વર્ષની જેમ ગઈ કાલે પણ દસ દિવસ માટે યોજાતા માહિમ મેળામાં મુંબઈ પોલીસ વતી દરગાહ પર સૌથી પહેલી સંદલ (ફૂલ અને ચાદરની ટોકરી) ચડાવવામાં આવી હતી. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. મુંબઈ પોલીસ ચાદર ચડાવે ત્યાર બાદ જ દરગાહવાળા સંદલ ચડાવે છે. આજથી સામાન્ય જનતા દરગાહ પર સંદલ ચડાવી શકશે.

mumbai mumbai news mumbai police mahim