આવી રહ્યું છે મોનોનું નવું સફેદી સ્વરૂપ

05 October, 2025 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એ નવીનક્કોર સફેદ મોનોની ટ્રાયલ-રન લેવાઈ હતી જેને જોવા લોકો રસ્તા પર ઊભા રહી ગયા હતા.

તસવીર : આશિષ રાજે

મુંબઈની એકમાત્ર મોનોરેલમાં ટે​ક્નિકલ ફૉલ્ટ આવી રહ્યા હોવાથી એનાં ઑપરેશન હાલ રોકી દેવામાં આવ્યાં છે અને એનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. એ અપગ્રેડેશનમાં મોનોની નવી રેક (ટ્રેન)નો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે એ નવીનક્કોર સફેદ મોનોની ટ્રાયલ-રન લેવાઈ હતી જેને જોવા લોકો રસ્તા પર ઊભા રહી ગયા હતા. 

mumbai monorail mumbai mumbai news