09 February, 2025 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુમ્બાદેવી માની પાલખીયાત્રામાં હજારો મુંબઈગરા જોડાયા (તસવીર : અતુલ કાંબળે)
મુંબઈનાં આરાધ્ય દેવી મુમ્બાદેવી મંદિરનો ગઈ કાલે સ્થાપના દિવસ હતો એ નિમિત્તે મંદિરમાં નવચંડી યજ્ઞ કરવાની સાથે બપોરના સમયે ઝવેરીબજાર, તાંબા કાંઠા, કાલબાદેવી વિસ્તારમાં માતાજીની પાલખી કાઢવામાં આવી હતી જેમાં વેપારીઓની સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.