09 December, 2024 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમરખેડ-મહાગાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય કિસનરાવ વાનખેડેએ વિધાનભવનમાં એન્ટ્રી મારવા પહેલાં એને સાષ્ટાંગ દંડવત કર્યા હતા.
ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ની ખિલાફ અભિયાન ચલાવી રહેલા મહા વિકાસ આઘાડીના નેતાઓને જવાબ આપવા માટે ગઈ કાલે વિધાનભવનનાં પગથિયાં પર બેસીને મહાયુતિના નેતાઓએ EVMની તરફેણમાં નારાબાજી કરી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પેશ્યલ સેશન દરમ્યાન ગઈ કાલે કર્જત-જામખેડના વિધાનસભ્ય રોહિત પવારે બંધારણ સાથે શપથ લીધા હતા.
તસવીરો: શાદાબ ખાન