14 December, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સાકેત મહાયજ્ઞમાં આહુતિ આપીને રુદ્રાભિષેક કર્યો હતો.
નવી મુંબઈના પાવને વિસ્તારમાં આવેલા ગામી ગ્રાઉન્ડમાં સદ્ગુરુ શ્રી ફાઉન્ડેશન દ્વારા ૯ દિવસના સાકેત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જય ગુરુદેવના શિષ્ય સદ્ગુરુ શ્રી દયાલ મહારાજના સાન્નિધ્યમાં સાકેત મહાયજ્ઞમાં આહુતિ આપીને રુદ્રાભિષેક કર્યો હતો.