મુંબઈની ૬ લોકસભા બેઠકની ૬-૬ વિધાનસભા બેઠક પર કોણ જીત્યું?

24 November, 2024 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના હીરા દેવાસીને ૪૮,૫૮૧ મતથી હરાવ્યા, શિવસેના (UBT)ના પ્રકાશ ફાતર્પેકરને ૧૦,૭૧૧ મતથી હરાવ્યા

ગઈ કાલે પાર્ટીની નરીમાન પૉઇન્ટની ઑફિસની બહાર જશન મનાવતા BJPના કાર્યકરો. તસવીરો : અતુલ કાંબળે

સાઉથ મુંબઈ

કોલાબામાં BJPના રાહુલ નાર્વેકરનો વિજય - ૮૧,૦૮૫ મત મળ્યા

કૉન્ગ્રેસના હીરા દેવાસીને ૪૮,૫૮૧ મતથી હરાવ્યા

મલબાર હિલમાં BJPના મંગલ પ્રભાત લોઢાનો વિજય - ,૦૧,૧૯૭ મત મળ્યા

શિવસેના (UBT)ના ભૈરુલાલ ચૌધરીને ૬૮,૦૧૯ મતથી હરાવ્યા

મુંબાદેવીમાં કૉન્ગ્રેસના અમીન પટેલનો વિજય - ૭૪,૯૯૦ મત મળ્યા

શિવસેનાનાં શાઇના એનસીને ૩૪,૮૪૪ મતથી હરાવ્યાં

ભાયખલામાં શિવસેના-UBTના મનોજ જામસુતકરનો વિજય - ૮૦,૧૩૩ મત મળ્યા

શિવસેનાનાં યામિની જાધવને ૩૧,૩૬૧ મતથી હરાવ્યાં

વરલીમાં શિવસેના-UBTના આદિત્ય ઠાકરેનો વિજય - ૬૩,૩૨૪ મત મળ્યા

શિવસેનાના મિલિંદ દેવરાને ૮૮૦૧ મતથી હરાવ્યા

શિવડીમાં શિવસેના-UBTના અજય ચૌધરીનો વિજય - ૭૪,૮૯૦ મત મળ્યા

MNSના બાળા નાંદગાવકરને ૭૧૪૦ મતથી હરાવ્યા

 

સાઉથ સેન્ટ્રલ મુંબઈ

અણુશક્તિનગરમાં NCPની સના મલિકનો વિજય - ૪૯,૩૪૧ મત મળ્યા

NCP-SPના ફવાદ અહમદને ૩૩૭૮ મતથી હરાવ્યા

ચેમ્બુરમાં શિવસેનાના તુકારામ કાટેનો વિજય - ૬૩,૧૯૪ મત મળ્યા

શિવસેના (UBT)ના પ્રકાશ ફાતર્પેકરને ૧૦,૭૧૧ મતથી હરાવ્યા

ધારાવીમાં કૉન્ગ્રેસનાં ડૉ. જ્યોતિ ગાયકવાડનો વિજય - ૭૦,૭૨૭ મત મળ્યા

શિવસેનાના રાજેશ ખંદારેને ૨૩,૪૫૯ મતથી હરાવ્યા

સાયન કોલીવાડામાં BJPના કૅપ્ટન તમિલ સેલ્વનનો વિજય - ૭૨,૨૪૮ મત મળ્યા

કૉન્ગ્રેસના ગણેશ યાદવને ૭૮૮૦ મતથી હરાવ્યા

વડાલામાં BJPના કાલિદાસ કોળંબકરનો વિજય - ૬૬,૮૦૦ મત મળ્યા

NCP-SPનાં શ્રદ્ધા જાધવને ૪૧,૮૨૭ મતથી હરાવ્યાં

માહિમમાં શિવસેના (UBT)ના મહેશ સાવંતનો વિજય - ૫૦,૧૨૩ મત મળ્યા

શિવસેનાના સદા સરવણકરને ૧૩૧૬ મતથી હરાવ્યા

 

નૉર્થ ઈસ્ટ મુંબઈ

માનખુર્દ-શિવાજીનગરમાંથી સમાજવાદીના અબુ આઝમીનો વિજય - ૫૪,૭૮૦ મત મળ્યા

ઓવૈસીની પાર્ટીના અતીક ખાનને ૧૨,૭૫૩ મતથી હરાવ્યા

ઘાટકોપર-ઈસ્ટમાં BJPના પરાગ શાહનો વિજય - ૮૫,૩૮૮ મત મળ્યા

NCP-SPનાં રાખી જાધવને ૩૪,૯૯૯ મતથી હરાવ્યાં

ઘાટકોપર-વેસ્ટમાં BJPના રામ કદમનો વિજય - ૭૨,૮૮૧ મત મળ્યા

શિવસેના (UBT)ના સંજય ભાલેરાવને ૧૩,૦૧૯ મતથી હરાવ્યા

ભાંડુપ-વેસ્ટમાં શિવસેનાના અશોક પાટીલનો વિજય - ૭૭,૭૫૪ મત મળ્યા

શિવસેના (UBT)ના રમેશ કોરેગાંવકરને ૬૭૬૪ મતથી હરાવ્યા

વિક્રોલીમાં શિવસેના (UBT)ના સુનીલ રાઉતનો વિજય - ૬૬,૦૯૩ મત મળ્યા

શિવસેનાનાં સુવર્ણા કરંજેને ૧૫,૫૨૬ મતથી હરાવ્યાં

મુલુંડમાં BJPના મિહિર કોટેચાનો વિજય - ,૩૧,૫૪૯ મત મળ્યા

કૉન્ગ્રેસના રાકેશ શેટ્ટીને ૯૦,૦૩૨ મતથી હરાવ્યા

 

નૉર્થ મુંબઈ

મલાડ-વેસ્ટમાં કૉન્ગ્રેસના અસલમ શેખનો વિજય - ૯૮,૨૦૨ મત મળ્યા

BJPના વિનોદ શેલારને ૬૨૨૭ મતથી હરાવ્યા

ચારકોપમાં BJPના યોગેશ સાગરનો વિજય - ,૨૭,૩૫૫ મત મળ્યા

કૉન્ગ્રેસના યશવંત સિંહને ૯૧,૧૫૪ મતથી હરાવ્યા

કાંદિવલી-ઈસ્ટમાં BJPના અતુલ ભાતખળકરનો વિજય - ,૧૪,૨૦૩ મત મળ્યા

કૉન્ગ્રેસના કાળુ બુધેલિયાને ૮૩,૫૯૩ મતથી હરાવ્યા

માગાઠાણેમાં શિવસેનાના પ્રકાશ સુર્વેનો વિજય - ,૦૫,૫૨૭ મત મળ્યા

શિવસેના (UBT)ના ઉદેશ પાતેકરને ૫૮,૧૬૪ મતથી હરાવ્યા

બોરીવલીમાં BJPના સંજય ઉપાધ્યાયનો વિજય - ,૩૯,૯૪૭ મત મળ્યા

શિવસેના (UBT)ના સંજય ભોસલેને ૧,૦૦,૨૫૭ મતથી હરાવ્યા

દહિસરમાં BJPનાં મનીષા ચૌધરીનો વિજય - ૯૮,૫૮૭ મત મળ્યા

શિવસેના (UBT)ના વિનોદ ઘોસાળકરને ૪૪,૩૨૯ મતથી હરાવ્યા

 

નૉર્થ સેન્ટ્રલ મુંબઈ

બાંદરા-વેસ્ટમાં BJPના આશિષ શેલારનો વિજય - ૮૨,૭૮૦ મત મળ્યા

કૉન્ગ્રેસના આસિફ ઝકરિયાને ૧૯,૯૩૧ મતથી હરાવ્યા

બાંદરા-ઈસ્ટમાં શિવસેના (UBT)ના વરુણ સરદેસાઈનો વિજય - ૫૭,૭૦૮ મત મળ્યા

NCPના ઝીશાન સિદ્દીકીને ૧૧,૩૬૫ મતથી હરાવ્યા

કાલિનામાં શિવસેના (UBT)ના સંજય પોતનીશનો વિજય - ૫૯,૮૨૦ મત મળ્યા

BJPના અમરજિત સિંહને ૫૦૦૮ મતથી હરાવ્યા

કુર્લામાં શિવસેનાના મંગેશ કુડાળકરનો વિજય - ૭૨,૭૬૩ મત મળ્યા

શિવસેના (UBT)નાં પ્રવીણા મોરાજકરને ૪૧૮૭ મતથી હરાવ્યાં

ચાંદિવલીમાં શિવસેનાના દિલીપ લાંડેનો વિજય - ,૨૪,૬૪૧ મત મળ્યા

કૉન્ગ્રેસના નસીમ ખાનને ૨૦,૬૨૫ મતથી હરાવ્યા

વિલે પાર્લેમાં BJPના પરાગ અળવણીનો વિજય - ૯૭,૨૫૯ મત મળ્યા

શિવસેના (UBT)ના સંજીવ નાઈકને ૫૪,૯૩૫ મતથી હરાવ્યા

 

નૉર્થ વેસ્ટ મુંબઈ

અંધેરી-વેસ્ટમાં BJPના અમિત સાટમનો વિજય - ૮૪,૮૯૧ મત મળ્યા

કૉન્ગ્રેસના અશોક જાધવને ૧૯,૫૯૯ મતથી હરાવ્યા

અંધેરી-ઈસ્ટમાં શિવસેનાના મુરજી પટેલનો વિજય - ૯૪,૦૧૦ મત મળ્યા

શિવસેના (UBT)નાં ઋતુજા લટકેને ૨૫,૪૮૬ મતથી હરાવ્યાં

વર્સોવામાં શિવસેના (UBT)ના હારૂન ખાનનો વિજય - ૬૫,૩૯૬ મત મળ્યા

BJPનાં ડૉ. ભારતી લવેકરને ૧૬૦૦ મતથી હરાવ્યાં

ગોરેગામમાં BJPનાં વિદ્યા ઠાકુરનો વિજય - ૯૬,૩૬૪ મત મળ્યા

શિવસેના (UBT)ના સમીર દેસાઈને ૨૩,૬૦૦ મતથી હરાવ્યા

દિંડોશીમાં શિવેસના (UBT)ના સુનીલ પ્રભુનો વિજય - ૭૬,૪૩૭ મત મળ્યા

શિવસેનાના સંજય નિરુપમને ૬૧૮૨ મતથી હરાવ્યા

જોગેશ્વરી-ઈસ્ટમાં શિવસેના (UBT)ના અનંત નારનો વિજય - ૭૭,૦૪૪ મત મળ્યા

શિવસેનાનાં મનીષા વાયકરને ૧૫૪૧ મતથી હરાવ્યાં

 

mumbai news mumbai maharashtra news maharashtra assembly election 2024 assembly elections political news