મહારાષ્ટ્રમાં થયું ૬૫.૦૮ ટકા મતદાન, ૨૦૧૯ કરતાં ૩.૬૪ ટકા વધુ મતદાન

21 November, 2024 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરવીરમાં સૌથી વધુ ૮૪.૭૯ ટકા મતદાન મુંબઈ શહેરમાં સૌથી ઓછું ૫૦.૯૮ ટકા

બાંદરા-ઈસ્ટમાં સપરિવાર મતદાન કર્યા પછી ઉદ્ધવ ઠાકરે. તસવીર : સૈયદ સમીર અબેદી, નાગપુરમાં સપરિવાર મતદાન કર્યા પછી દેવેન્દ્ર ફડણવીસ.

મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકમાં અમુક ઘટનાને બાદ કરતાં મતદાન શાંતિથી પાર પડ્યું હતું. પાંચ વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ૬૧.૪૪ ટકા કરતાં ૩.૬૪ ટકા વધુ એટલે કે ૬૫.૦૮ ટકા મતદાન આ વખતે નોંધાયું હતું. આ આંકડા રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીના છે. કેટલાંક મતદાન-કેન્દ્રના આંકડા અપડેટ થઈ રહ્યા છે એટલે ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે.

કયા જિલ્લામાં કેટલું મતદાન

નાગપુર

૫૭.૪૭ ટકા

નાંદેડ

૫૬.૬૯ ટકા

નંદુરબાર

૬૯.૧૫ ટકા

નાશિક

૬૪.૮૯ ટકા

ધારાશિવ

૬૪.૨૭ ટકા

પાલઘર

૬૫.૨૬ ટકા

પરભણી

૭૦.૩૮ ટકા

પુણે

૫૭.૨૫ ટકા

રાયગડ

૬૩.૫૭ ટકા

રત્નાગિરિ

૬૪.૦૮ ટકા

સાંગલી

૭૧.૫૭ ટકા

સાતારા

૬૫.૯૮ ટકા

સિંધુદુર્ગ

૬૩.૦૮ ટકા

સોલાપુર

૬૫.૮૨ ટકા

થાણે

૫૩.૧૪ ટકા

વર્ધા

૬૩.૫૦ ટકા

વાશિમ

૬૦.૨૬ ટકા

યવતમાળ

૬૭.૯૦ ટકા

 

કયા જિલ્લામાં કેટલું મતદાન

અહિલ્યાનગર

૬૭.૦૮ ટકા

અકોલા

૫૯.૦૬ ટકા

અમરાવતી

૬૫.૪૬ ટકા

છત્રપતિ સંભાજીનગર

૬૨.૬૬ ટકા

બીડ

૬૧.૫૪ ટકા

ભંડારા

૬૫.૮૮ ટકા

ચંદ્રપુર

૬૫.૮૯ ટકા

ધુળે

૬૪.૭૦ ટકા

ગડચિરોલી

૭૨.૧૫ ટકા

ગોંદિયા

૬૬.૦૬ ટકા

હિંગોલી

૭૧.૦૫ ટકા

જળગાવ

૫૮.૪૮ ટકા

જાલના

૭૨.૩૦ ટકા

કોલ્હાપુર

૭૬.૨૫ ટકા

લાતુર

૬૬.૯૧ ટકા

મુંબઈ ટાઉન

૫૦.૯૮ ટકા

મુંબઈ સબર્બ્સ

૫૫.૬૬ ટકા

 

maharashtra assembly election 2024 assembly elections uddhav thackeray devendra fadnavis maharashtra political crisis political news maharashtra news