21 November, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ગઈ કાલે ૩.૧૨ ટકા વધુ મતદાન થયું હતું. ૨૦૧૯ની ચૂંટણીમાં જ્યાં ૫૦.૬૭ ટકા લોકોએ મત આપ્યા હતા એની સામે આ વખતે ૫૩.૭૯ ટકા મતદાન નોંધાયું હતું. મુંબઈની ૩૬ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ ૬૧.૧૨ ટકા મતદાન ભાંડુપ-વેસ્ટ બેઠકમાં થયું હતું, જ્યારે કોલાબાની બેઠકમાં ૪૪.૪૯ ટકા લોકોએ મત આપ્યા હતા.
આ આંકડા રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીના છે. કેટલાંક મતદાન-કેન્દ્રના આંકડા અપડેટ થઈ રહ્યા છે એટલે ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે.
MMRમાં કઈ બેઠકમાં કેટલું મતદાન થયું?
કોલાબા |
૪૪.૪૯ ટકા |
મુમ્બાદેવી |
૪૬.૧૦ ટકા |
મલબાર હિલ |
૫૨.૫૩ ટકા |
ભાયખલા |
૫૩.૦૦ ટકા |
શિવડી |
૫૧.૭૦ ટકા |
વરલી |
૪૭.૭૦ ટકા |
માહિમ |
૫૮.૦૦ ટકા |
ધારાવી |
૪૯.૭૦ ટકા |
સાયન કોલીવાડા |
૫૧.૪૩ ટકા |
વડાલા |
૫૭.૨૭ ટકા |
બાંદરા-વેસ્ટ |
૫૦.૩૬ ટકા |
બાંદરા-ઈસ્ટ |
૫૪.૬૬ ટકા |
કાલિના |
૫૨.૬૬ ટકા |
કુર્લા |
૫૨.૭૫ ટકા |
ચેમ્બુર |
૫૪.૯૨ ટકા |
અણુશક્તિનગર |
૫૪.૦૦ ટકા |
માનખુર્દ-શિવાજીનગર |
૫૨.૦૦ ટકા |
ઘાટકોપર-ઈસ્ટ |
૫૯.૦૦ ટકા |
ઘાટકોપર-વેસ્ટ |
૫૯.૬૫ ટકા |
ચાંદિવલી |
૫૦.૧૨ ટકા |
વિલે પાર્લે |
૫૬.૯૮ ટકા |
અંધેરી-ઈસ્ટ |
૫૮.૫૨ ટકા |
અંધેરી-વેસ્ટ |
૫૩.૬૭ ટકા |
વર્સોવા |
૫૧.૨૦ ટકા |
ગોરેગામ |
૫૫.૨૮ ટકા |
મલાડ |
૫૪.૦૦ ટકા |
ચારકોપ |
૫૭.૦૦ ટકા |
કાંદિવલી |
૫૩.૫૯ ટકા |
દિંડોશી |
૫૭.૦૦ ટકા |
જોગેશ્વરી-ઈસ્ટ |
૫૯.૧૫ ટકા |
ભાંડુપ-વેસ્ટ |
૬૧.૧૨ ટકા |
વિક્રોલી |
૫૫.૩૦ ટકા |
મુલુંડ |
૬૦.૪૯ ટકા |
માગાઠાણે |
૫૮.૪૭ ટકા |
બોરીવલી |
૬૧.૦૦ ટકા |
દહિસર |
૫૭.૦૦ ટકા |
ઐરોલી |
૫૧.૫૦ ટકા |
અંબરનાથ |
૪૭.૭૫ ટકા |
બેલાપુર |
૫૫.૨૪ ટકા |
ભિવંડી-ઈસ્ટ |
૪૯.૨૦ ટકા |
ભિવંડી ગ્રામીણ |
૬૯.૦૧ ટકા |
ભિવંડી-વેસ્ટ |
૫૪.૧૦ ટકા |
ડોમ્બિવલી |
૫૬.૧૯ ટકા |
કલ્યાણ-ઈસ્ટ |
૫૮.૫૦ ટકા |
કલ્યાણ-વેસ્ટ |
૫૪.૭૫ ટકા |
કલ્યાણ ગ્રામીણ |
૫૭.૮૧ ટકા |
કોપરી-પાંચપાખાડી |
૫૯.૮૫ ટકા |
મીરા-ભાઈંદર |
૫૧.૭૬ ટકા |
મુમ્બ્રા-કળવા |
૫૨.૦૧ ટકા |
મુરબાડ |
૬૨.૯૨ ટકા |
ઓવળા-માજીવાડા |
૫૨.૨૫ ટકા |
શહાપુર |
૬૮.૩૨ ટકા |
થાણે |
૫૯.૦૧ ટકા |
ઉલ્હાસનગર |
૫૪.૦૦ ટકા |
વસઈ |
૬૦.૪૬ ટકા |
નાલાસોપારા |
૫૬.૧૦ ટકા |
બોઇસર |
૬૫.૦૭ ટકા |
વિક્રમગડ |
૭૭.૩૪ ટકા |
પાલઘર |
૭૧.૦૫ ટકા |
દહાણુ |
૭૧.૧૯ ટકા |