૧૩,૭૬૫ બસના ડ્રાઇવરોની તપાસ કરવા છે માત્ર બે બ્રેથ-ઍનૅલાઇઝર

19 December, 2024 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લાની બસ-દુર્ઘટના બાદ BEST દ્વારા ડ્યુટી શરૂ કરવા પહેલાં ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહીં એની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

કુર્લાની બસ-દુર્ઘટના બાદ BEST દ્વારા ડ્યુટી શરૂ કરવા પહેલાં ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહીં એની ચકાસણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, પણ એ પછી ખબર પડી કે તેમની પાસે ચકાસણી કરવા માત્ર બે જ બ્રેથ-ઍનૅલાઇઝર છે. બેસ્ટની પોતાની માલિકીની ૯૮૫ બસ અને કૉન્ટ્રૅક્ટની ૧૮૮૫ બસ પર કુલ ૧૩,૭૬૫ ડ્રાઇવરની ચકાસણી કરવા બે જ બ્રેથ-ઍનૅલાઇઝર પૂરતાં નથી એમ જણાઈ આવતાં બેસ્ટ મૅનેજમેન્ટે હવે કૉન્ટ્રૅક્ટરોને જ બ્રેથ-ઍનૅલાઇઝર ભાડા પર લેવા કહ્યું છે.

kurla brihanmumbai electricity supply and transport news mumabi mumbai news