ગોખલે બ્રિજનું કામ આગળ વધ્યું

28 January, 2023 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરીમાં આવેલા ગોખલે રોડ બ્રિજને તોડીને નવેસરથી બાંધવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે

તસવીર: નિમેશ દવે


અંધેરીમાં આવેલા ગોખલે રોડ બ્રિજને તોડીને નવેસરથી બાંધવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બીએમસીની હદમાં આવેલા બ્રિજના ભાગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. બ્રિજનો રેલવેની હદમાં આવતો ભાગ રેલવે આવતા મહિનાના મધ્યમાં સોંપે એવી શક્યતા છે.  

mumbai news andheri