ગોવામાં ન્યુ યર માણીને પાછા આવતા લોકો થયા પરેશાન

06 January, 2025 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યર એન્ડ અને નવ વર્ષને વધાવવા મુંબઈથી ગોવા ગયેલા અનેક પરિવારો ગઈ કાલે મુંબઈ પાછા ફરી રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

યર એન્ડ અને નવ વર્ષને વધાવવા મુંબઈથી ગોવા ગયેલા અનેક પરિવારો ગઈ કાલે મુંબઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે રાયગડ જિલ્લાના માણગાવ પાસે રસ્તાનાં કામ ચાલી રહ્યાં હોવાથી ભારે ટ્રાફિક જૅમમાં ફસાયા હતા. ​૪ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જતાં કલાકો સુધી તેમણે વાહનોમાં જ બેસી રહેવું પડ્યું હતું.

goa mumbai mumbai traffic raigad travel travel news highway news mumbai news