દિંડોશી મેટ્રો સ્ટેશનનું નામ હશે પઠાનવાડી?

11 March, 2023 07:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) પેનલને મેટ્રો સ્ટેશનનું (Name of Metro Station) નામ ફરી જે હતું તે કરવા માટે વિચારવા કહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) પેનલને મેટ્રો સ્ટેશનનું (Name of Metro Station) નામ ફરી જે હતું તે કરવા માટે વિચારવા કહ્યું છે.

બૉમ્બે હાઈ કૉર્ટે શુક્રવારે એક સમિતિને નિર્દેશ આપ્યો છે કે તે ત્રણ મહિનાની અંદર મુંબઈ મેટ્રો લાઈન 7 પર સ્ટેશન દિંડોશી મેટ્રો સ્ટેશનને પઠાનવાડી નામ ફરી કરવા માટે એક સામાજિક સંગઠન દ્વારા પ્રતિનિધિત્વ પર વિચાર કરે.

જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને સંદીપ માર્નેએ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનલ ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના 21 જાન્યુઆરી, 2020ના પઠાનવાડી સ્ટેશનનું નામ બદલવા માટે આદેશને પડકાર આપનારી નાઈ રોશનીની જનહિત અરજીનું નિસ્તારણ કર્યું.

આ પણ વાંચો : લાલૂના પરિવાર પર રેડ મામલે મુખ્યમંત્રી નીતીશ કુમારે તોડ્યું મૌન, કહી મોટી વાત

જનહિત અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજનૈતિક દબાણમાં પઠાનવાડી સ્ટેશનનું નામ બદલીને દિંડોશી કરાવી દેવામાં આવ્યું છે. 

Mumbai Mumbai news mumbai metropolitan region development authority mumbai metro whats on mumbai things to do in mumbai bombay high court