કાર્ટર રોડ પર બાંદરા વન્ડરલૅન્ડની શરૂઆત

24 December, 2024 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ‍્વોકેટ આશિષ શેલાર દ્વારા દર વર્ષે કાર્ટર રોડ પર ક્રિસમસ વખતે યોજાતા બાંદરા વન્ડરલૅન્ડની ગઈ કાલે શરૂઆત થઈ હતી

બાંદરા વન્ડરલૅન્ડ (તસવીરો :અનુરાગ અહિરે)

બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ‍્વોકેટ આશિષ શેલાર દ્વારા દર વર્ષે કાર્ટર રોડ પર ક્રિસમસ વખતે યોજાતા બાંદરા વન્ડરલૅન્ડની ગઈ કાલે શરૂઆત થઈ હતી. આઇ લવ મુંબઈ નામના સંગઠનના સહયોગમાં આયોજિત આ જલસો પહેલી જાન્યુઆરી સુધી ચાલશે. હવે મિનિસ્ટર બની ગયેલા આશિષ શેલાર ગઈ કાલે ઉદ‍્ઘાટન નિમિત્તે હાજર હતા. તસવીરો :અનુરાગ અહિરે

bandra christmas festivals new year news mumbai mumbai news