બાબા સિદ્દીકીને રાજકીય સન્માન સાથે મરીન લાઇન્સના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા

14 October, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા સિદ્દીકીને ગઈ કાલે તેમનાં માતાની જ કબરમાં દફનાવવામાં આવ્યા હતા.

તસવીરો : સતેજ શિંદે, અનુરાગ અહિરે

બાબા સિદ્દીકીનાં માતાનું ત્રણ વર્ષ પહેલાં નિધન થયું હતું ત્યારે તેમને બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં હતાં.

બાબા સિદ્દીકીને ગઈ કાલે તેમનાં માતાની જ કબરમાં દફનાવવામાં આવ્યા હતા.

અવ્વલ મંઝિલે પહોંચાડતાં પહેલાં તેમના ઘર સામે આખરી નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં તેમના સેંકડો સમર્થકો જોડાયા હતા.

mumbai news mumbai baba siddique marine lines nationalist congress party