21 December, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગીતા રબારી
ભારતરત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણીરૂપે સોશ્યલ યુથ ફાઉન્ડેશન દ્વારા બોરીવલીમાં રવિવારે ૨૨ ડિસેમ્બરે સાંજે ગીતા રબારીના લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સ્થળ: વીર સાવરકર ઉદ્યાન, ટીપીએસ રોડ, બોરીવલી-વેસ્ટ. સમય: સાંજે ૬ વાગ્યે.