લોકસભામાં ૧૦ મોટાં રાજ્યોના કરોડપતિ સંસદસભ્યોમાં સૌથી વધારે છે મહારાષ્ટ્રના

10 June, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ૯૮ ટકા સંસદસભ્યો છે કરોડપતિ : ઘણાં નાનાં રાજ્યોના તમામેતમામ એમપી છે માલદાર

સંસદ

લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૫૪૩ પૈકી ૫૦૪ એટલે કે ૯૩ ટકા સંસદસભ્યો કરોડપતિ છે. તેમની પાસે એક કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ છે. ૧૦ મોટાં રાજ્યોની વાત કરીએ તો એમાં સૌથી વધારે મહારાષ્ટ્રના સંસદસભ્યો કરોડપતિ છે. મહારાષ્ટ્રમાં ૪૮ સંસદસભ્યો છે જે પૈકી ૪૭ સંસદસભ્યો કરોડપતિ છે. આમ મહારાષ્ટ્રના ૯૮ ટકા સંસદસભ્યો કરોડપતિ છે.

સંસદમાં કરોડપતિ સંસદસભ્યોની જાણકારી

રાજ્ય

કુલ સંસદસભ્ય

કરોડપતિ સંસદસભ્ય

ટકાવારી

ઉત્તર પ્રદેશ

૮૦

૭૫

૯૪

મહારાષ્ટ્ર

૪૮

૪૭

૯૮

પશ્ચિમ બંગાળ

૪૨

૩૮

૯૦

બિહાર

૪૦

૩૮

૯૦

તામિલનાડુ

૩૯

૩૫

૯૦

મધ્ય પ્રદેશ

૨૯

૨૭

૯૩

કર્ણાટક

૨૮

૨૭

૯૬

ગુજરાત

૨૬

૨૩

૮૮

રાજસ્થાન

૨૫

૨૨

૮૮

આંધ્ર પ્રદેશ

૨૫

૨૪

૯૬

ઓડિશા

૨૧

૧૬

૭૬

કેરલા

૨૦

૧૮

૯૦

તેલંગણ

૧૭

૧૭

૧૦૦

ઝારખંડ

૧૪

૧૩

૯૩

આસામ

૧૪

૧૪

૧૦૦

પંજાબ

૧૩

૧૨

૯૨

છત્તીસગઢ

૧૧

૧૦

૯૧

હરિયાણા

૧૦

૧૦

૧૦૦

રાજ્ય

કુલ સંસદસભ્ય

કરોડપતિ સંસદસભ્ય

ટકાવારી

દિલ્હી

૧૦૦

જમ્મુ અને કાશ્મીર

૧૦૦

ઉત્તરાખંડ

૧૦૦

હિમાચલ પ્રદેશ

૧૦૦

અરુણાચલ પ્રદેશ

૧૦૦

મેઘાલય

૧૦૦

દાદરા-નગર હવેલી અને દીવ, દમણ

૫૦

ત્રિપુરા

૧૦૦

ગોવા

૧૦૦

મણિપુર

૫૦

લક્ષદ્વીપ

૧૦૦

અન્ય

૮૬

કુલ

૫૪૩

૫૦૪

૯૩

નોંધ : અન્યમાં પૉન્ડિચેરી, મિઝોરમ, નાગાલૅન્ડ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, લદ્દાખ અને સિક્કિમ.

mumbai news mumbai Lok Sabha Election 2024 maharashtra news