આને કહેવાય આપત્તિને અવસરમાં ફેરવવી

27 March, 2025 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકોને ઓપન ઍર-રેસ્ટોરાંની ફીલ અપાવતો હોય એ રીતે મસ્ત મજાની આઇટમો સર્વ કરી રહ્યો છે

ગ્રાહકોને ઓપન ઍર-રેસ્ટોરાંની ફીલ અપાવતો હોય એ રીતે મસ્ત મજાની આઇટમો સર્વ કરી રહ્યો છે. (તસવીર :અનુરાગ અહિરે)

મુંબઈમાં ઠેર-ઠેર રોડ ખોદીને રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી એ મુંબઈગરા માટે માથાનો દુખાવો બની ગયો છે, પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની સામે બેસતા એક ફેરિયાએ આ આપત્તિને પણ અવસરમાં ફેરવી દેવાનું કામ કર્યું છે. તેણે નવા બની રહેલા આ રોડ પર ડાઇનિંગ ટેબલ ગોઠવી દીધું છે અને ગ્રાહકોને ઓપન ઍર-રેસ્ટોરાંની ફીલ અપાવતો હોય એ રીતે મસ્ત મજાની આઇટમો સર્વ કરી રહ્યો છે.

chhatrapati shivaji terminus street food mumbai food indian food news mumbai mumbai news