બ્રિટન અને ઇટલીના વડા પ્રધાનો વચ્ચે કેટલી મસ્ત કેમિસ્ટ્રી છે, નહીં?

14 June, 2024 03:09 PM IST  |  Rome | Gujarati Mid-day Correspondent

બે દેશનાં વડા પ્રધાનો નહીં, વર્ષો જૂનાં દોસ્ત હોય એવો સરસ બૉન્ડ છતો થાય છે આ મેળાપમાં.

બ્રિટન અને ઇટલીના વડા પ્રધાન

ઇટલીમાં હાલમાં ચાલી રહેલી G7 સમિટમાં વિવિધ દેશોના લીડર્સ મળ્યા ત્યારે ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને જે પ્રેમભાવથી આવકાર્યા એ સૌ જોતા જ રહી જાય એવું હતું.

જાણે બે દેશનાં વડા પ્રધાનો નહીં, વર્ષો જૂનાં દોસ્ત હોય એવો સરસ બૉન્ડ છતો થાય છે આ મેળાપમાં.

uk prime minister italy rishi sunak life masala international news rome