દુબઈના ગ્લોબલ વિલેજમાં હિન્દુ નવા વર્ષની ઉજવણીનો જબરદસ્ત ઝગમગાટ

04 November, 2024 01:43 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં હવે દુબઈ પણ પાછળ નથી રહ્યું. દિવાળીના દિવસોમાં દુબઈના વિશાળ શૉપિંગ મૉલ્સ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા હતા

દુબઈના વિશાળ શૉપિંગ મૉલ્સ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા હતા

દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં હવે દુબઈ પણ પાછળ નથી રહ્યું. દિવાળીના દિવસોમાં દુબઈના વિશાળ શૉપિંગ મૉલ્સ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા હતા. ગ્લોબલ વિલેજ નામના એન્ટરટેઇનમેન્ટ કૉમ્પ્લેક્સમાં નવા વર્ષની ઉજવણી જબરદસ્ત આતશબાજી સાથે કરવામાં આવી હતી. 

dubai diwali festivals new year shopping mall international news news life masala