ડોનલ્ડ ટ્રમ્પના રાજ્યાભિષેકમાં પર્ફોર્મ કરશે અમેરિકન ભારતીયોનું ઢોલ તાશા પથક

08 January, 2025 11:06 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટપદના શપથ ગ્રહણ કરશે એ નિમિત્તે કૅપિટલ હિલથી વાઇટ હાઉસ સુધીની પરેડ યોજાશે

અમેરિકાના ટેક્સસ સ્થિત શિવમ ઢોલ તાશા પથકને પર્ફોર્મ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું

૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટપદના શપથ ગ્રહણ કરશે એ નિમિત્તે કૅપિટલ હિલથી વાઇટ હાઉસ સુધીની પરેડ યોજાશે. આ પરેડમાં પર્ફોર્મ કરવા અમેરિકાના ટેક્સસ સ્થિત શિવમ ઢોલ તાશા પથકને પર્ફોર્મ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પથક ૨૦ જાન્યુઆરીના કાર્યક્રમ માટે રિહર્સલ કરતું હોય એવો ફોટો સામે આવ્યો છે.

donald trump white house washington international news news world news