ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારત તરફથી વિદેશપ્રધાન એસ. જયશંકર દેશનું પ્રતિનિધિત્વ કરશે

13 January, 2025 09:45 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટપદે શપથ લેવાના છે. આ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહેશે.

એસ. જયશંકર

૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટપદે શપથ લેવાના છે. આ સમારોહમાં ભારત વતી વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહેશે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશપ્રધાન ટ્રમ્પના આવનારા પ્રશાસનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે અને તેઓ અમેરિકાના પ્રવાસ દરમ્યાન અમેરિકાના મહત્ત્વના નેતાઓને પણ મળશે.

donald trump us president political news s jaishankar india international news news world news