સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં મેઘતાંડવ જેવી સ્થિતિ

20 July, 2024 09:30 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

પાણીમાં ફસાયેલી કુલ ૧૧ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી

પોરબંદર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

દ્વારકામાં આભ ફાટ્યું, બે કલાકમાં ૯ ઇંચથી વધુ સાથે કુલ ૧૩ ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્યો

 
પોરબંદરમાં બે દિવસમાં ૨૨ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

 
જૂનાગઢ જિલ્લો થયો જળબંબોળ

 
પોરબંદર પાસે રેલવે-ટ્રૅક ધોવાતાં રેલવેવ્યવહાર ખોરવાયો

 
કોલીખડા ગામેથી ૨૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાવ્યું

 
રાણાવાવમાં રાતે માતા-પુત્રીનું રેસ્ક્યુ કરાયું

 
ભારવાડા નજીક રસ્તામાં ઍમ્બ્યુલન્સ ડૂબે એ પહેલાં દરદી અને તેમનાં સગાંને બચાવી લેવાયાં

 
પાણીમાં ફસાયેલી કુલ ૧૧ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી

 
અનેક વિસ્તારો જળબંબાકાર થતાં નાગરિકો પારાવાર હાલાકીમાં મુકાયા

 

gujarat news gujarat ahmedabad junagadh dwarka porbandar monsoon news