17 January, 2019 03:01 PM IST | | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી
આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે
3.35 વાગ્યે બાય રોડ અમદાવાદ જવા રવાના થશે.
બપોરે 4 વાગ્યે વડાપ્રધાન મોદી વી એસ હૉસ્પિટલ પહોંચશે.
4 થી 5.15 સુધી વી એસ હૉસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે.
5.20 વાગ્યે વી એસ હૉસ્પિટલથી વલ્લભ સદન રિવરફ્રન્ટ રવાના.
5.30 થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે.
6.35 વાગ્યે ગાંધીનગર માટે રવાના થશે.
7.00 વાગ્યે સાંજે મહાત્મા મંદિર પહોંચશે.
7.30 સુધી PM લૌંજમાં આરક્ષિત સમય પસાર કરશે.
7.30 થી 9 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ કરશે.
9.05 વાગ્યે રાત્રે મહાત્મા મંદિરથી રાજભવન રવાના થશે.
9.15થી રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.
18 જાન્યુઆરીનો કાર્યક્રમ
8.20 વાગ્યે સવારે રાજભવનથી રવાના થશે.
8.30 વાગ્યે મહાત્મા મંદિરમાં આગમન થશે.
8.30 થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ કરશે.
સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.
બપોરે 1 થી 1.30 આરક્ષિત સમય રાખ્યો છે.
1.30 થી બપોરે 2.30 લંચ લેશે.
અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક કરશે.
સાંજે 5:30 થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરશે.
સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે.
7.30 થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર લેશે.
8.35 વાગ્યે દાંડી કુટીરથી રાજભવન રવાના થશે.
8.45 રાત્રે રાજભવન પહોંચશે અને રાત્રિ રોકાણ કરશે.
19 જાન્યુઆરી
સવારે 11 વાગ્યે રાજભવન થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના થશે.
11.30 વાગ્યે અમદાવાદથી સુરત એરપોર્ટ રવાના થશે.
12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન થશે.
12.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સુરત થી સેલવાસ જવા રવાના થશે.