28 March, 2023 11:59 AM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફેસબુક પર વડા પ્રધાનને મારી નાખવાની ધમકી આપતી વાંધાજનક પોસ્ટ કરનાર શેતલ લોલિયાણીને સાઇબર ક્રાઇમે ઝડપી લીધો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચના સોશ્યલ મીડિયા મોનિટરિંગ સેલના અધિકારીઓ અને કર્મચારીઓ સોશ્યલ મીડિયાનાં અલગ-અલગ પ્લૅટફૉર્મ પર વૉચ રાખી રહ્યા હતા એ દરમ્યાન ૨૦૨૩ની ૨૫ માર્ચે પીએમને ધમકીની પોસ્ટ ધ્યાને આવી હતી અને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.