બૅન્ડ, બાજા ઔર બુલડોઝર

04 February, 2023 11:47 AM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

નવસારીમાં ગઈ કાલે મૅરેજ સેરેમની દરમ્યાન એક દુલ્હા-દુલ્હન જેસીબી મશીનની સવારી માણતાં જોવા મળ્યાં હતાં.

બૅન્ડ, બાજા ઔર બુલડોઝર


નવસારીમાં ગઈ કાલે મૅરેજ સેરેમની દરમ્યાન એક દુલ્હા-દુલ્હન જેસીબી મશીનની સવારી માણતાં જોવા મળ્યાં હતાં. અહીં દુલ્હો ઘોડા કે કારને બદલે જેસીબી મશીન પર બેસીને મૅરેજ વેન્યુ પર પહોંચ્યો હતો. 

gujarat news navsari viral videos