માટીનું કુકર

સામાન્ય કુકરની જેમ જ કામ કરતા આ કુકરને ગૅસ પર મૂકી ખોરાક રાંધી શકાય છે. ફક્ત ગરમ હોય ત્યારે ડાયરેક્ટ કિચનના પ્લૅટફૉર્મ પર ન મૂકતાં કુકરના સ્ટૅન્ડ પર એને મૂકવું પડે છે. માટીના વાસણને ગરમ કરવામાં આવે ત્યારે એ ખૂબ જ વધુ પ્રમાણમાં ગરમ થાય છે એટલે એને વાપરવામાં થોડાં વધુ પ્રિકોશન લેવાં પડે છે. માટીનું બનેલું હોવાને કારણે કુકરમાં રાંધેલો ખોરાક વધુ મીઠો, ટેસ્ટી તેમ જ હેલ્ધી બને છે.

 

વધુ વિગતો માટે www.mitticool.in પર ચેક કરો