સોયા-મિસ્સી રોટી

01 July, 2013 11:41 AM IST  | 

સોયા-મિસ્સી રોટી



સામગ્રી


રીત

એક બૉલમાં સોયાબીનનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, ચાટ મસાલો, લીલાં મરચાં અને અનારદાના લઈ મિક્સ કરો. એમાં કાંદા ઉમેરી મિક્સ કરો. એક ચમચો તેલ ઉમેરી મિક્સ કરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી નરમ લોટ બાંધો. હવે આ લોટમાંથી મધ્યમ સાઇઝના લુઆ બનાવી એમાંથી જાડી રોટલી વણી લો.

એક નૉન સ્ટિક તવી ગરમ કરી મિસ્સી રોટીને બન્ને બાજુથી તેલ લગાવી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી દહીં અથવા રાયતા સાથે ગરમ સર્વ કરો.