ધ ફૅમિલી મૅનની ત્રીજી સીઝનમાં જયદીપ અહલાવતની એન્ટ્રી

20 September, 2024 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સિરીઝની ત્રીજી સીઝનનું શૂટિંગ નાગાલૅન્ડમાં ચાલી રહ્યું છે અને એમાં જયદીપ જોડાઈ ગયો છે.

જયદીપ અહલાવત

સુપરહિટ વેબ-સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં હવે જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ છે. મનોજ બાજપાઈને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ સિરીઝની ત્રીજી સીઝનનું શૂટિંગ નાગાલૅન્ડમાં ચાલી રહ્યું છે અને એમાં જયદીપ જોડાઈ ગયો છે. આ સિરીઝના મેકર્સે જોકે જયદીપ અહલાવતના રોલ વિશે કોઈ ફોડ નથી પાડ્યો.

jaideep ahlawat manoj bajpayee web series entertainment news nagaland bollywood news bollywood