રોમૅન્ટિક ડેટ પર તેજસ્વી અને કરણ

07 August, 2023 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ગઈ કાલે રોમૅન્ટિક ડેટ પર નીકળ્યાં હતાં. પોતાની આ ડેટની એક નાનકડી ઝલક તેજસ્વીએ શૅર કરી હતી.

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ગઈ કાલે રોમૅન્ટિક ડેટ પર નીકળ્યાં હતાં. પોતાની આ ડેટની એક નાનકડી ઝલક તેજસ્વીએ શૅર કરી હતી. બન્નેએ સાથે ટેસ્ટી ફૂડનો પણ આનંદ માણ્યો હતો. એ ક્લિપમાં કરણ તેજસ્વીને કિસ કરે છે. તેમના ફૅન્સને તેમની આ જોડી ખૂબ ગમે છે. આ બન્ને સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યા બાદ બન્ને દુબઈ ખાસ કામ માટે નીકળી ગયાં છે.

karan kundra television news indian television entertainment news bollywood news bollywood gossips