બિગ બૉસની લેટેસ્ટ સીઝન માટે સલમાન ખાન લેશે મહિને ૬૦ કરોડ

09 October, 2024 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે શરૂ થયેલા ‘બિગ બૉસ 18’ માટે સલમાન ખાન મહિનાના ૬૦ કરોડ રૂપિયા ફી તરીકે લેવાનો છે એવા રિપોર્ટ‍્સ આવ્યા છે. જો ‘બિગ બૉસ’ની આ સીઝન ગયા વર્ષની જેમ ૧૫ અઠવાડિયાં સુધી ચાલે તો સલમાનને કુલ ૨૫૦ કરોડ રૂપિયા મળશે.

સલમાન ખાન

રવિવારે શરૂ થયેલા ‘બિગ બૉસ 18’ માટે સલમાન ખાન મહિનાના ૬૦ કરોડ રૂપિયા ફી તરીકે લેવાનો છે એવા રિપોર્ટ‍્સ આવ્યા છે. જો ‘બિગ બૉસ’ની આ સીઝન ગયા વર્ષની જેમ ૧૫ અઠવાડિયાં સુધી ચાલે તો સલમાનને કુલ ૨૫૦ કરોડ રૂપિયા મળશે. સલમાને ગયા વર્ષ કરતાં આ વખતે વધુ પૈસા લીધા છે અને તેની રકમમાં એપિસોડદીઠ ફીની અને કૉન્ટ્રૅક્ટની લમ્પસમ અમાઉન્ટ પણ સામેલ છે.

Salman Khan Bigg Boss colors tv tv show television news indian television entertainment news