કર્ણાટકના શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરનાં દર્શન માટે દીકરા સાથે ગઈ એકતા કપૂર

20 July, 2024 07:59 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

એકતાએ તેના પિતા જિતેન્દ્રના સાચા નામ રવિ કપૂરના નામ પરથી દીકરાનું નામ રાખ્યું હતું

ઇન્સ્ટાગ્રામની સ્ટોરી

એકતા કપૂર તેના દીકરા રવિ સાથે કર્ણાટકના મૅન્ગલોરમાં આવેલા શ્રી દુર્ગા પરમેશ્વરી મંદિરે ગઈ છે. એકતાએ તેની ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ક્લિપ અને ફોટો બન્ને શૅર કર્યાં છે. એકતાએ ૨૦૧૯માં સરોગસી દ્વારા દીકરાને જન્મ આપ્યો હતો. એકતાએ તેના પિતા જિતેન્દ્રના સાચા નામ રવિ કપૂરના નામ પરથી દીકરાનું નામ રાખ્યું હતું.

ekta kapoor television news indian television karnataka religious places